મોટા સમાચાર -થાણે બાદ મુંબઈમાં પણ ધારા 144 લાગુ-આ તારીખ સુધી આદેશ અમલમાં રહેશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

થાણે(Thane) બાદ મુંબઈમાં(Mumbai) પણ ધારા 144(Section 144) લાગુ કરવામાં આવી છે. 

મુંબઈ પોલીસે(Mumbai Police) મુંબઈ શહેરમાં 10 જુલાઈ સુધી કલમ 144 CrPC લાગુ કરી દીધી છે.

મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય સંકટ(Political crisis) વચ્ચે કાયદો-વ્યવસ્થા બગડે નહીં તે માટે નિર્ણય આ નિર્ણય લેવાયો છે.

આનો અર્થ એ છે કે હવે ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ(Prohibition) છે.

આ સમાચાર પણ વાંચો :અરે વાહ- બસમાંથી ઉતર્યા બાદ બેસ્ટના મુસાફરોને ગંતવ્ય સ્થાન પહોંચવા મળશે આ સુવિધા-જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment