Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના નાલાસોપારામાં 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું-પણ આટલું બધું ડ્રગ્સ ફેક્ટરીમાં શું કામ-જાણો વિગત અહીં

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસના(Mumbai Police) એન્ટી નાર્કોટિક્સ સેલને(Anti Narcotics Cell) મોટી સફળતા મળી છે.

Join Our WhatsApp Channel

પોલીસે નાલાસોપારામાં(Nalasopara) એક ફાર્માસ્યુટિકલ કંપની(pharmaceutical company) પર દરોડા પાડીને 1,400 કરોડની કિંમતનું 700 કિલોગ્રામ 'મેફેડ્રોન'(Mephedrone) જપ્ત કર્યું છે. 

સાથોસાથ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પોતે ડ્રગ બનાવતો હતો અને ડ્રગ પેડલરર્સને(drug peddlers) સપ્લાય કરતો હતો.

આરોપી જુદા-જુદા કેમિકલ સાથે પ્રયોગો કર્યા પછી તે હાઈ ક્વોલિટી ડ્રગ્સ(High quality drugs) બનાવતો હતો.

આ સમાચાર પણ વાંચો :  સોમવારથી વેસ્ટર્ન રેલવેમાં ઠંડા ઠંડા કૂલ કૂલ- એસી લોકલના આઠ ફેરા વધશે- જાણો ટાઈમ ટેબલ અહીં
 

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version