News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) ફરી એકવાર કોરોનાના દર્દીઓની(Covid patients) સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે.
મુંબઈમાં આજે કોરોનાના(Corona) નવા 91 કેસ નોંધાયા હતા અને એક પણ દર્દીનું(COvid deaths) મોત નથી.
શહેરમાં 56 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી(Hospital) ઘરે જવાની રજા અપાઈ છે.
શહેરમાં હાલ કોરોનાના એક્ટિવ 450 દર્દી(Active cases) છે.
આ સમાચાર પણ વાંચો : અરેરેરે.. .બાણગંગા તળાવમાં લાખો માછલીઓ મળી આવી મૃતઅવસ્થામાં… જાણો વિગતે