Site icon

મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર! મુંબઈમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં  309 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,36,862 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 407 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 4345 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં સંભવિત ત્રીજી લહેરનું જોખમ યથાવત, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા ; જાણો આજે કેટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ

Crypto Scam Arrest: ₹20,000 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ: મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીની ધરપકડ, CBI ને મળી મોટી સફળતા
Borivali Railway Station: બોરીવલી સ્ટેશન પર મહિલાની છેડતી પીડિતાએ હિંમત બતાવી પીછો કર્યો, પણ આરોપી ચાલુ ટ્રેને પાટા પર કૂદીને ફરાર
Mumbai Property Tax Update: મુંબઈગરાઓ સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો મિલકત જશે હરાજીમાં, BMCએ ૪૮૩ મિલકતો કરી જપ્ત
Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Exit mobile version