Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ની બીજી લહેર વધુ ઘાતક નીકળી. મુંબઈ શહેરમાં એક દિવસમાં એટલા કેસ નોંધાયા જેટલા અગાઉ કયારેય નોંધાયા નહોતા. જાણો વિગત 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,062 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,55,897 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 1,334 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 91% થયો છે

હાલ શહેરમાં 20,140 એક્ટિવ કેસ છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version