242
મુંબઈ શહેરમાં ગમે ત્યારે નાઇટ કર્ફ્યુ લાગુ પડી શકે તેમ છે. તેવું નિવેદન મુંબઈ શહેરના મેયર કિશોરી પેડણેકર એ આપ્યું છે.
મેયરે કહ્યું કે જો મુંબઈવાસી નહીં સુધરે તો આ પગલું ના છુટકે લેવું પડશે.
આ સંદર્ભે આગામી એક સપ્તાહમાં નિર્ણય લઇ શકાય છે.
મુંબઈમાં કોરોના ની બીજી લહેર ની જોરદાર અસર. આ હોસ્પિટલ હાઉસફૂલ થઈ..

