197
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
માટુંગા રેલવે સ્ટેશન પાસે બે ટ્રેન વચ્ચે અકસ્માત થતા પુંડુચેરી ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ટ્રેન દુર્ઘટના બાદ માટુંગા રેલવે સ્ટેશન પર ટ્રેક રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે.3 કોચમાંથી 2 કોચ પાટા પર લાવવામાં આવ્યા છે, જ્યારે એક કોચને પાટા પર લાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આ કામ પૂર્ણ થવાની ધારણા છે.
રેલવે રૂટ પર બંને તરફથી આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે.
સાથે જ ફાસ્ટ લાઇનના ટ્રેનોને ભાયખલા અને માટુંગા સ્ટેશનો વચ્ચેના સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવી છે.
માટુંગા રેલવે સ્ટેશન પાસે આ બે ટ્રેન વચ્ચે ગંભીર અકસ્માત, મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર; જુઓ વિડીયો, જાણો વિગતે
You Might Be Interested In