Site icon News Continuous Bureau | Mumbai

સંજય રાઉત બાદ હવે મહાવિકાસ આઘાડી સરકારના આ નેતા પણ દિવાળી જેલમાં મનાવશે- કોર્ટે 2 નવેમ્બર સુધી જેલવાસ લંબાવ્યો

News Continuous Bureau | Mumbai

મંત્રી નવાબ મલિકની(Minister Nawab Malik) મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે.

Join Our WhatsApp Channel

મની લોન્ડરિંગ કેસમાં(money laundering cases) ધરપકડ કરાયેલા મલિકની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) વધુ 14 દિવસ સુધી લંબાવવામાં આવી છે. 

એટલે કે નવાબ મલિક 2 નવેમ્બર, 2022 સુધી જેલમાં રહેશે અને દિવાળી(Diwali) જેલમાં જ મનાવશે.

નવાબ મલિકની ડી ગેંગ(D Gang) સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિના કેસમાં(financial malpractice) ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ- ઋતુજા લટકે બિનહરિફ નહીં ચૂંટાય- હજુ આટલા ઉમેદવારો છે મેદાનમાં

Leopard Attack at IIT Bombay આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં દીપડાનો આતંક સ્ટાફ હોસ્ટેલ પાસે શ્વાન પર કર્યો હુમલો
Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Exit mobile version