Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં રસ્તા પર રાડો થવાની તૈયારી. હવે શિવસેનાએ નારાયણ રાણે ની વિરુદ્ધમાં આક્ષેપ જનક બેનર લગાડ્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈ શહેરના દાદર વિસ્તારમાં હવે વાતાવરણ ગરમ થવા માંડ્યું છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે આક્ષેપ જનક વક્તવ્ય આપ્યા બાદ દાદર પૂર્વ ભાગના સ્થાનિક શિવસેના નગરસેવક અમય ઘોલે એ નારાયણ રાણેની વિરુદ્ધમાં એક આક્ષેપ જનક બેનર લગાડ્યું છે. આ બેનરમાં નારાયણ રાણેને કોમડી ચોર એટલે કે મુરઘી ચોર કહેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેના સમર્થકો  શિવસેના સાથે રસ્તા પર લડવા માટે તૈયાર છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકા નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રસ્તા પર મારામારી થશે એ વાત નક્કી છે.

Versova Filmmaker Flat Burglary વર્સોવામાં ફિલ્મ નિર્માતાના બંધ ફ્લેટમાંથી ₹૧૭ લાખની ચોરી બે રીઢા તસ્કરો ઝડપાયા, રોલેક્સ ઘડિયાળ સહિત ₹૧૪.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત
Goregaon Bank Locker Theft ગોરેગાંવમાં બેંક લોકરમાંથી ₹૬૬.૨૫ લાખના દાગીનાની ચોરી ડુપ્લિકેટ ચાવી બનાવનાર પૂર્વ કર્મચારી આ રાજ્યમાંથી ઝડપાયો
Malwani Police Heroin Seizure માલવણી પોલીસે ₹૭૮.૯૦ લાખનું હેરોઇન ઝડપ્યું નાલાસોપારાથી ૧૯ વર્ષીય પેડલરની ધરપકડ, તાર ઉત્તરાખંડ સુધી જોડાયા
Andheri Open Drain Garbage Dumping અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..
Exit mobile version