Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

 News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં(Corona Period) આંદોલન(Protest) કરનારા તમામ આંદોલકોને શિંદે સરકારે(Shinde govt)  મોટી રાહત આપી છે. કોરોના કાળમાં રાજકીય અને સામાજિક (political and social) ગુનો પાછો ખેંચવાની જાહેરાત રાજ્ય સરકારે(State govt) કરી છે. લોકડાઉનમાં ચાલી રહ્યો હતો ત્યારે થયેલા રાજકીય આંદોલન(political movement) સમયે આ ગુના નોંધાયા હતા.

Join Our WhatsApp Channel

કોરોના દરમિયાન લોકડાઉન સમયે રાજ્ય સરકાર(State govt) વિરોધ ઠેકઠેકાણે રાજકીય પક્ષ અને સંઘટનો આંદોલન કરી રહ્યા હતા. તે સમયે આંદોલનકારી સામે ગુના નોંધાયા હતા. ત્યારે હવે રાજકીય અને સામાજિક ગુના પાછા ખેંચવાની જાહેરાત સરકારે કરી છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.

આંદોલનમાં પાંચ લાખથી ઓછું નુકસાન થયું હશે તો તે પ્રકરણમાં નોંધાયેલા કેસ પણ પાછા ખેંચાશે. 21 માર્ચ, 2020થી 31 માર્ચ, 2022 ના સમય દરમિયાન  માટે આ નિર્ણય લાગુ પડશે.
 

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version