News Continuous Bureau | Mumbai
પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) અંગે વિવાદિત નિવેદન આપનાર નૂપુર શર્મા(NUpur SHarma)ની મુશ્કેલીમાં વધારો થયો છે.
ભારતીય જનતા પાર્ટી(BJP suspended leader)ના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને હવે મુંબઈ પોલીસે(Mumbai Police)સમન્સ (Summons)પાઠવ્યું છે.
આ કાર્યવાહી પયગંબર મોહમ્મદ (Remark on Prophet Muhammad) પર ટિપ્પણીના મામલામાં કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે તેમને 22 જૂન પહેલા હાજર થવા માટે કહ્યું છે
ઉલ્લેખનીય છે કે પાર્ટીએ કાર્યવાહી કર્યા બાદ નુપુરે પોતાનું વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું હતું.
નૂપુરે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેના નિવેદનથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે માફી માંગે છે.
આ સમાચાર પણ વાંચો : તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે