મુંબઈની નિર્ભયાને મળ્યો ન્યાય- બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા- કોર્ટે સ્વીકારી ઠાકરે સરકારની આ માંગ

News Continuous Bureau | Mumbai 

સાકીનાકા(Sakinaka) બળાત્કાર અને હત્યા કેસમાં(rape and murder case) દિંડોશી કોર્ટે(Dindoshi Court) આરોપી મોહન ચૌહાણને(Mohan Chauhan) ફાંસીની(Execution) સજા સંભળાવી છે.

સાથે જ કોર્ટે તેને દુર્લભ કેસ ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં દોષિતોને કડક સજા આપવી જરૂરી છે. 

રાજ્ય સરકારે(State Government) કોર્ટ પાસે માંગણી કરી હતી કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. 

આરોપીએ વાહનમાં 34 વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેના ગુપ્ત ભાગમાં સળિયો ઘુસાડી દીધો હતો.

રાજાવાડી હૉસ્પિટલમાં(rajawadi Hospital) સારવાર દરમિયાન લોહી વહી જવાથી બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરા ચેતો- શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે BMC કડક- ઉલ્લંઘન કરનારાઓને ભરવો પડશે આટલો દંડ સાથે ખાવી પડશે જેલની હવા 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!