211
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
દક્ષિણ મુંબઈના કફ પરેડના દરિયાકાંઠે 200 કિલો વજન ધરાવતી હંપ બેક ડોલ્ફિન તણાઇને આવી. આ ડોલફીન મૃત અવસ્થામાં હતી. વનવિભાગના કર્મચારીઓ અહીં આવ્યા અને મૃત દેહ નષ્ટ કર્યો હતો.
કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન આવી : હવે ફટાફટ લાગશે સ્થાનિક lockdown, જાણો ગાઈડ લાઈન માં શું છે…
કફ પરેડના દરિયાકાંઠે મૃત ડોલ્ફિન વહીને આવી. જુઓ વિડિયો.#mumbaipolice #dolphin pic.twitter.com/LVcIke2lbn
— news continuous (@NewsContinuous) April 27, 2021
You Might Be Interested In