Site icon

શિવસેનાનો અજબ કારભાર- એક તરફ આરેમાં કાર શેડની ના તો બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ માટે પરવાનગી આપી

Mumbai Ganeshotsav 2023: Good news for Ganesh Mandals, Mumbai Municipal Corporation's big decision regarding the height of Ganesh idol

Mumbai Ganeshotsav 2023: Good news for Ganesh Mandals, Mumbai Municipal Corporation's big decision regarding the height of Ganesh idol

News Continuous Bureau | Mumbai 

પર્યાવરણ(Environment)ના સંવર્ધન માટે અલગ-અલગ મુદ્દાઓ પ્રત્યે અલગ-અલગ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેવું  દેખાય છે. મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Ex CM Uddhav Thackeray)એ ગોરેગામ(Goregaon)ના આરે(Aarey) ખાતે મેટ્રો કાર શેડ(Metro carshed)ની ના પાડી દીધી. ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ની એવી દલીલ હતી કે આવું પગલું ભરવાથી મુંબઈ(Mumbai) શહેરના સ્વાસ્થ્યને અસર પહોંચશે. 

Join Our WhatsApp Community

બીજી તરફ શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકા(BMC) વિચિત્ર નિર્ણય લઇ રહ્યું છે. ચાલુ વર્ષે મુંબઈ શહેરમાં તમામ મૂર્તિકારો અને પ્લાસ્ટર ઓફ પેરિસ(POP)ની મૂર્તિ(Idols) બનાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આમ એક તરફ પર્યાવરણ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે ત્યારે બીજી તરફ ધર્મના નામે પોતાની સુવિધા અનુસાર નિર્ણય લેવાઈ રહ્યા છે તેવું દૃશ્ય સર્જાયું છે.

આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version