Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર! મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ આટલી વધારાની એસી ચેર કાર સીટ સાથે દોડશે જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Channel

સોમવાર.

તહેવારોમાં થનારી ભીડને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી હાઈ સ્પીડ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં એસી કાર સીટને વધારવાનો નિર્ણય લીધો છે. તે મુજબ 22 ડિસેમ્બરથી ટ્રેનમાં વધારાના 78 સીટ ઉપલબ્ધ થશે. 

તેજસ એક્સપ્રેસ  અત્યાર સુધી અઠવાડિયાના માત્ર ચાર દિવસ આ ટ્રેન દોડતી હતી, તે હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે. તે મુજબ હવે 22 ડિસેમ્બરથી તેજસ એક્સપ્રેસ બુધવારે પણ દોડશે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 3.45 વાગે ઉપડીને અમદાવાદ રાતના 10.05 વાગે પહોંચશે.

આઈઆરસીટીસીના અધિકારીના કહેવા મુજબ આ ટ્રેનને પ્રવાસીઓનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. કોરોનાને પગલે આ ટ્રેન બંધ કરવામાં આવી હતી, તે સાત ઓગસ્ટ 2021થી ફરી ચાલુ કરવામાં આવી હતી.

લો બોલો! હવે લોકલ ટ્રેનમાં પણ નમાઝ પડવાનું ચાલુ, સોશિયલ મીડિયા પર ફરી વળ્યો તેનો વિડિયો. જાણો વિગત

 

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version