ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
હાલ ટ્વીટર પર સિદ્ધિવિનાયક મંદિરની વિરુદ્ધ માં અનેક લોકો ટ્વિટ કરી રહ્યા છે. વાત એમ છે કે 30 નવેમ્બરના દિવસે અમિત થડાની નામના વ્યક્તિએ ટ્વીટર પર દાવો કર્યો કે સિદ્ધિવિનાયક મંદિરની બહાર દલાલો એક દર્શન કરવા માટે 300 રૂપિયા લે છે. પોતાની વાતને પીઠબળ પૂરું પાડતા તેણે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન ની એપ્લિકેશન નો સ્ક્રીનશોર્ટ કર્યો અને ત્યારબાદ મંદિરની બહાર ઊભા રહેલા દલાલ ફોટોગ્રાફ પણ ટ્વિટ કર્યો. પોતાના ટ્વિટમાં તેણે દાવો કર્યો છે કે મંદિરની બહાર ઊભા રહેલા લોકો 300 રૂપિયા લઈને લોકોને મંદિરમાં દર્શન કરાવે છે.
આ ટ્વિટ કર્યા પછી ટ્વીટર પર જોરદાર વિવાદ જાગ્યો છે. અત્યાર સુધી સાર્વજનિક રીતે સિદ્ધિવિનાયક મંદિરે આ સંદર્ભે કોઈપણ બયાન આપ્યું નથી.
Siddhivinayak temple trust has come out with an app for online booking of darshan in Covid times. If you want to visit, prior online booking is mandatory. Of course like all govt controlled temples, there’s a scam going on in online darshan too. Read this thread. 1/n pic.twitter.com/8ZclCqdd4a
— Amit Thadhani (@amitsurg) November 30, 2021
This Sunday, I went to Siddhivinayak temple with some relatives. When we reached there, a man standing outside one of the flower shops approached us and said that darshan was only possible with prior online booking. But he could get us in immediately, for a fee of course. 2/n pic.twitter.com/dxYrH2r4JT
— Amit Thadhani (@amitsurg) November 30, 2021