233
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટ્રેક(Railway Track), સિગ્નલિંગ(Signaling) અને ઓવરહેડ સાધનોની(overhead equipment) જાળવણી માટે પશ્ચિમ રેલવેએ(Western Railway) સાંતાક્રુઝ(Santa Cruz) અને ગોરેગાંવ(Goregaon) વચ્ચે પાંચ કલાકના જમ્બો બ્લોકની(Jumbo Block) જાહેરાત કરી છે.
આ 5 કલાકનો બ્લોક અપ અને ડાઉન ફાસ્ટ લાઈનો(Up and down fast lines) પર 24 જુલાઈ એટલે કે રવિવારના રોજ સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી લેવામાં આવશે.
બ્લોક દરમિયાન ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ધીમી લાઈનો પર ચાલશે. તો કેટલીક ટ્રેનો રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : ઓહોહો- ઓમાનનો આ ઉદ્યોગપતિ મુંબઈના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર પર ચઢાવશે આટલા કરોડની કિંમતનો સોનાનો ગુંબજ-જાણો વિગત
You Might Be Interested In