Site icon

હવે મુંબઈની આસપાસના વિસ્તાર મુંબઈ માટે જોખમી. કોરોના અહિયાંથી મુંબઈમાં ઈમ્પોર્ટ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

સમગ્ર મુંબઈ શહેરમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે એક ચિંતા ના સમાચાર આવ્યા છે. વાત એમ છે કે મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરાર માં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. અહીં કોરોનાના ટેસ્ટિંગ બાદ પોઝિટીવિટી રેટ 55 ટકા છે.  એટલે કે દર વીસ માણસના ટેસ્ટિંગ પર ૧૧ જણા પોઝીટીવ છે. અત્યારે વસઈ અને વિરાર વિસ્તારમાં કુલ દસ હજાર કોરોના પોઝિટિવ પેશન્ટ છે.

કોરોના વિરુદ્ધ જંગમાં ભારતની મદદે આવ્યું સંયુક્ત રાષ્ટ્ર, 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે મોકલી આ મોટી સહાય

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર માટે કામ કરનાર મોટો નોકરિયાત વર્ગ બોરીવલી પછી વિરાર  સુધી અને અમુક એમ.એમ.આર રિજનમાં રહે છે. આ લોકો મુંબઈ શરૂ થતાની સાથે જ દૈનિક ટ્રેનમાં સફર કરી અને રોજીરોટી મેળવવા શહેરમાં આવે છે.

એકવાર લોકડાઉન  ખસી ગયું ત્યાર બાદ તેઓ પાછા મુંબઈ ના ધક્કા ખાવાના શરૂ કરશે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરની પરિસ્થિતિ વણસી શકે છે જે માટે મુંબઈવાસીઓને નહીં પરંતુ મુંબઈની બહારના લોકો જવાબદાર હશે.

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version