285
News Continuous Bureau | Mumbai
ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai)ના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે બે ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) હોવાને કારણે સ્વામી વિવેકાનંદ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જુઓ વિડિયો અહીં…
#અંધેરીસબવે #બંધ કરવામાં આવ્યો- આખે આખી નદી વહી રહી હોય તેવો #વિડીયો વાયરલ- જુઓ #વિડિયો અહીં..#Mumbai #andherisubway #rain #waterlogged pic.twitter.com/wUlkzDC6Im
— news continuous (@NewsContinuous) August 9, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગની આવી છે આગાહી
Join Our WhatsApp Community
