215
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
મલાડ વિસ્તારના બાગુર નગર પોલીસ સ્ટેશન દ્વારા એક નકલી ટેલિફોન એક્સચેન્જ પકડવામાં આવ્યું છે. આ ટેલિફોન એકસચેન્જમાં 40 લોકો કાર્યરત હતા. તેમનો પ્રમુખ વ્યવસાય વિદેશી નાગરિકોની સાથે ચીટિંગ કરવાનો હતો.
પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ આ રેકેટ ચલાવનાર લોકો ડાર્ક વેબ થી અમેરિકાના નાગરિકોની વ્યક્તિગત માહિતી ખરીદતા હતા. ત્યારબાદ તેઓ આ નાગરિકોનો સંપર્ક કરી તેમને સેકસ ઉપકરણ અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ વેચવા માટે ફોન કરતા હતા. આ તમામ વસ્તુઓ માટે તેઓ ઓનલાઇન પૈસા મંગાવતા હતા.
આ રેકેટની જાણકારી મળી ગયા બાદ પોલીસે દરોડો પાડયો હતો અને આ રેકેટના મુખ્ય સુત્રધારની પણ ધરપકડ કરી હતી.
છેલ્લા એક વર્ષથી આ ભાઈ કોરોના પોઝિટિવ છે, હવે હાલત કથળી છે. જાણો કોરોના એ તેના શરીર સાથે શું કર્યું.
You Might Be Interested In