Site icon

ગજબ કેવાય હો- મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ-ટ્રેનના દરવાજા બંધ કરાવવા માટે રેલવે પોલીસ ફોર્સની જરૂર પડી રહી છે- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈગરા(Mumbaikars)ઓ હવે ધીમે ધીમે એસી લોકલ(AC local Train) તરફ વળી રહ્યા છે. લોકલ ટ્રેનની જેમ હવે એસી લોકલ ટ્રેનમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એસી લોકલ ટ્રેનમાં સવાર અને સાંજના પીકઅવર્સ દરમિયાન ભારે ભીડ(Rush) જોવા મળી રહી છે. જેના પગલે પોલીસે(Police) ટ્રેનના દરવાજા બંધ કરાવવા માટે રેલવે પોલીસ ફોર્સની ફરજ પડી રહી છે. જુઓ વિડીયો.. 

Join Our WhatsApp Community

 

મુંબઈગરાઓને હવે એસી લોકલ ટ્રેન(Ac Local Train)માં મુસાફરી કરવી વધુ આરામદાયક લાગી રહી છે. તે ઉપરોક્ત વિડીયો થી જાણી શકાય છે. 

આ સમાચાર પણ વાંચો: મુંબઈની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગે ધારણ કર્યું વિકરાળ રૂપ- અનેક દુકાનો બળીને થઇ ખાખ- જુઓ ભયાનક દ્રશ્ય

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version