જે ન થવું જોઈએ તે થઈ ગયું : મુંબઈમાં કોરોના ની રી-એન્ટ્રી થઇ.

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં એક દિવસમાં કોરોનાના 721 કેસ નોંધાયા છે

આ કેસ છેલ્લા બે મહિનામાં સૌથી વધુ કેસ છે. એટલે કે કોરોના ના મામલે ડિસેમ્બર ૨૦૨૦ જેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

આ ઉપરાંત આખા મહારાષ્ટ્રમાં એક દિવસમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે. તેવા જ પુણે અને આકોલા કોરોના ના હોટ સ્પોટ બની રહ્યા છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More