226
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગત બે દિવસથી મહારાષ્ટ્ર(Maharashtra)ના કોંકણ વિસ્તારમાં જોરદાર વરસાદ(Heavy rain) થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપ સોમવારે પ્રશાસનને રત્નાગીરી(Ratnagiri) પાસે મુંબઈ(Mumbai)થી ગોવા(Goa) તરફ જઈ રહેલા હાઈવે(Highway) ને બંધ કરવાની ફરજ પડી છે. વાત એમ છે કે મુશળધાર વરસાદને કારણે અંજનારી પાસે આવેલા બ્રિજ નજીક પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વરસાદ વધુ હોવાને કારણે વિઝિબિલિટી(Visibility) ઓછી થઈ ગઈ છે.
રાજ્ય સરકારે આદેશ બહાર પાડીને તંત્રને એલર્ટ કરી દીધું છે
આ સમાચાર પણ વાંચો : હવે પાકિસ્તાનના ડોક્ટરો ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે- જાણો સરકારની નવી જોગવાઈ
You Might Be Interested In