Site icon

વિકેન્ડ ની રજા માણવા જતા લોકો માટે સારા સમાચાર- મહારાષ્ટ્ર સરકારએ આજના માટે આ હાઇવે કર્યો ટોલ ફ્રી- જાણો વિગતે    

Mumbai-Pune Expressway

Mumbai-Pune Expressway

News Continuous Bureau | Mumbai 

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર હાલ સમારકામનું કામ ચાલી રહ્યું છે. જેથી અમુક સ્થળોએ હાઈવે 2 કલાક માટે બંધ રાખવામાં આવે છે અને વાહનો મુંબઈ-પુણે જૂના રોડ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આ હાઈવે પર સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

દરમિયાન મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરી કરનારાઓ(commuters ) માટે ટોલ માફ કરવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : ધ ફેમેલી મેન ની આ અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપમાં આપ્યા પોઝ-એક્ટ્રેસ ના બોલ્ડ લુકે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

મહારાષ્ટ્ર્ની રાજ્ય સરકારે (Maharashtra State Govt) આદેશ આપ્યો છે કે શનિવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહનો પાસથી ટોલ ન(Toll Free) વસૂલવામાં આવે. જોકે આ ટોલ માફી માત્ર 27 ઓગસ્ટ શનિવાર માટે જ રહેશે. તેથી જે લોકો સપ્તાહના અંતે આ રૂટ પર મુસાફરી કરવા માગે છે તેમના માટે આ સારા સમાચાર છે.

કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે પર ચાલી રહેલા કામ અને ગણેશોત્સવના(Ganeshotsava) પ્રસંગે સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version