Site icon

લોકલ ટ્રેન યાત્રી કૃપયા ધ્યાન દે- પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે 4 કલાકનો રહેશે નાઈટ બ્લોક

News Continuous Bureau | Mumbai

ટ્રેક(Track), સિગ્નલિંગ(Signalling) અને ઓવરહેડ સાધનોની(overhead equipment) જાળવણી માટે પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) અને માહિમ સ્ટેશનો(Mahim stations) વચ્ચે 4 કલાકનો નાઈટ બ્લોક(Night block) રખાયો છે.

Join Our WhatsApp Community

આ બ્લોક આજે મધરાતે 12.00 વાગ્યાથી વહેલી સવારે 4.00 વાગ્યા સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન(Up and down fast lines) પર રહેશે. 

બ્લોક દરમિયાન તમામ અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) અને સાંતાક્રુઝ સ્ટેશનો(Santa Cruz Stations) વચ્ચે ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.

સાથે ટ્રેન નં. 19426 નંદુરબાર – મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રે(Nandurbar – Mumbai Central Express)સ, 13.08.2022 ના રોજ શરૂ થતી મુસાફરી અંધેરી ખાતે ટૂંકા ગાળા માટે સમાપ્ત થશે અને આંશિક રીતે અંધેરી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રહેશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની એર કંડિશન લોકલમાં ભીડ વધી પણ આની માટે ટીસી જવાબદાર છે

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version