News Continuous Bureau | Mumbai

Sahitya Manch Zarukho: કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો કાર્યક્રમ ‘સાહિત્ય મંચ ‘ શુક્રવારે બોરીવલીમાં ‘ઝરૂખો’ના સહયોગમાં! આ પાંચ કવિઓ કરશે કાવ્યપાઠ..

Sahitya Manch Zarukho: કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો કાર્યક્રમ 'સાહિત્ય મંચ ' શુક્રવારે બોરીવલીમાં 'ઝરૂખો'ના સહયોગમાં! પાંચ કવિઓ કાવ્યપાઠ કરશે

News Continuous Bureau | Mumbai

Sahitya Manch Zarukho:  મુંબઈના ગુજરાતી સાહિત્ય ચાહકો માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઉપરા ઉપરી કાર્યક્રમ યોજી રહી છે. વ્યકતિને સંવેદનશીલ બનાવવામાં કવિતા મોટો ભાગ ભજવે છે. ‘ સાહિત્ય મંચ ‘ નામે યોજાયેલા સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ સંદીપ ભાટિયા, મુકેશ જોશી અને જ્યોતિ હિરાણી સાથે નવી પણ તેજસ્વી કલમો દિગંત મેવાડા અને પારુલ વોરા કાવ્યપાઠ કરશે.  

Join Our WhatsApp Channel
Kendriya Sahitya Akademi's program 'Sahitya Manch' in Borivali on Friday in collaboration with 'Zharukho'!

Kendriya Sahitya Akademi’s program ‘Sahitya Manch’ in Borivali on Friday in collaboration with ‘Zharukho’!

 

       સાહિત્ય અકાદમીના ( Kendriya Sahitya Akademi ) મુંબઈ કાર્યાલયના પ્રભારી ઓમ પ્રકાશ નાગર સ્વાગત વક્તવ્ય આપશે. સંયોજક સંજય પંડ્યા ( Gujarati Poet ) પરિચય આપશે અને આભારવિધિ કરશે.

Sandeep Bhatia

Mukesh Joshi

આ સમાચાર પણ વાંચો:  Men’s Hockey Junior Asia Cup 2024: ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને મળી ઐતિહાસિક જીત.. જીત્યો ‘જુનિયર એશિયા કપ 2024’, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

Digant Mewada

       આ કાર્યક્રમ ( Sahitya Manch Zarukho ) ૬ ડિસેમ્બર શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે . ૭ વાગ્યે આવનાર ભાવકો ચા કૉફી માણી શકશે.ઝરુખો ( શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ) આ કાર્યક્રમની ( Zarukho ) સહયોગી સંસ્થા છે અને સર્વેને હાજરી આપવા નિમંત્રણ છે.

Parul Vora

Jyoti Hirani

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version