News Continuous Bureau | Mumbai
Children Literature: પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવેણી ફાઉન્ડેશનના સૌજન્યથી ‘લેખિની’ સંસ્થા ‘શ્રી બળવંતભાઈ પારેખ સ્મૃતિમાળા’માં નિયમિત વિવિધ સાહિત્યલક્ષી કાર્યશાળાઓનું ( Literary workshops ) આયોજન કરે છે. એ જ અંતર્ગત તા. ૨૩ ઑગસ્ટ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે શેઠ સી.એન.હાઇસ્કૂલના સહયોગથી ‘બાળસાહિત્ય સર્જન કાર્યશાળા’નું ( Children’s Literature Creation Workshop ) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુખ્યાત બાળસાહિત્યકાર શ્રી ઈશ્વરભાઈ પરમાર ( Ishwarbhai Parmar ) માર્ગદર્શન આપશે. સહુ સાહિત્યરસિકોને નિમંત્રણ છે.

‘Lekhini’ organizes children’s literature creation workshop with renowned children’s literature creator Ishwar Parmar
શાળાની એક વિદ્યાર્થિની ( Bal Sahitya ) પણ એક ગીતની રજૂઆત કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Shehzada Dhami in Naagin 7: શું શહેજાદા ધામી કરી રહ્યો છે એકતા કપૂર ની આ સિરિયલ માં કામ? અભિનેતાએ તેના શૂટિંગ ની તસવીર શેર કરી વધાર્યો લોકો નો ઉત્સાહ
સ્થળઃ શેઠ સી. એન. હાઇસ્કૂલ, વી.એન.દેસાઈ હૉસ્પિટલ પાસે, સાન્તાક્રુઝ ( પૂર્વ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.