Site icon

Mumbai Gujarati Sangathan : અરે વાહ.. આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ મેળવી અભૂતપૂર્વ સફળતા. ૬૧ માંથી ૨૭ શાળાઓનું પરિણામ ૧૦૦%.

Mumbai Gujarati Sangathan : વિપરીત સંજોગોમાં પણ શિક્ષકોની નિષ્ઠા , વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી. આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ મેળવી અભૂતપૂર્વ સફળતા. ૬૧ માંથી ૨૭ શાળાઓનું પરિણામ ૧૦૦% આવ્યું. 

Mumbai Gujarati Sangathan This year 27 out of 61 schools of Gujarati mother tongue got 100% result.

Mumbai Gujarati Sangathan This year 27 out of 61 schools of Gujarati mother tongue got 100% result.

 News Continuous Bureau | Mumbai 

Mumbai Gujarati Sangathan : આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ મેળવી અભૂતપૂર્વ સફળતા. ૬૧ માંથી ૨૭ શાળાઓનું પરિણામ ૧૦૦% આવ્યું. વિપરીત સંજોગોમાં પણ શિક્ષકોની નિષ્ઠા , વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી. 

Join Our WhatsApp Community

Mumbai Gujarati Sangathan :૧૦૦% પરિણામ લાવનાર શાળાની યાદી(૨૦૨૪)

૧.મણીબેન નાનાલાલ હરિચંદ હાઇસ્કૂલ, દાદર. (૯/૯)
૨.સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (કાંદીવલી પશ્ચિમ) (૪૨/૪૨)
૩.લીલાવતી લાલજી દયાળ, ચર્નીરોડ (૬/૬)
૪.ચંદારામજી હાઇસ્કુલ(ચર્ની રોડ) (૧૭/૧૭)
૫.શેઠ જી એચ હાઇસ્કુલ (બોરીવલી પૂર્વ) (૧૨/૧૨)
૬.શ્રી એન બી ભરવાડ ગુજરાતી હાઈસ્કૂલ દહિસર પૂવૅ (૧૬/૧૬)
૭.લાયન એમ પી ભૂતા સાર્વજનિક સ્કૂલ. સાયન (૨૦/૨૦)
૮.જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ, મલાડ પૂર્વ (૪૪/૪૪)
૯.સંઘવી કેશવલાલ મણિલાલ હાઈસ્કૂલ.પુણે.(૧૨/૧૨.)
૧૦.રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી સ્કૂલ પૂના (૨૫/૨૫)
૧૧.આઇ બી પટેલ વિદ્યાલય ગોરેગામ પ. (૧૪/૧૪)
૧૨.શિવાજીપાર્ક લાયન્સ હાઇસ્કૂલ, માટુંગા, પ. (૪/૪)
૧૩.આર સી પટેલ હાઇસ્કૂલ બોરીવલી પ. (૮/૮)
૧૪.જે. એચ. પૌદાર. હાઇસ્કૂલ ભાયંદર વેસ્ટ. (૧૫/૧૫)
૧૫.શેઠ એન એલ હાઇસ્કૂલ, મલાડ પ.(૧૭/૧૭)

આ સમાચાર  પણ વાંચો:  SSC Result 2024 : મુંબઈની ગુજરાતી શાળામાં ધોરણ 10માં શ્રેષ્ઠ ગુણો સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓ.. જુઓ વિદ્યાર્થીઓની યાદી

૧૬.આર એસ જી કે આર, કલ્યાણ પ.(૧૦/૧૦)
૧૭.મૂળજીભાઈ માધવાણી મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ, વિલે પાર્લે પ.(૧૩/૧૩)
૧૮.એસ એચ જોંધલે વિદ્યામંદિર, ડોબિવલી.(૬/૬)
૧૯.શ્રી બી જી છાયા , અંબરનાથ (૭/૭)
૨૦.શેઠ આર પી વિદ્યાલય. નાસિક
૨૧.શ્રીમતી ગોકળીબાઈ પીતાંબરદાસ , પાર્લે (૩૨/૩૨)
૨૨.શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ હાઇસ્કૂલ, થાણા, (૮/૮)
૨૩.શેઠ એન એલ હાઇસ્કૂલ, મલાડ
૨૪.સંસ્કારધામ વિદ્યાલય, ગોરેગામ (૭/૭)
૨૫.સમારફિલ્ડ સ્કૂલ, નાલાસોપારા.
૨૬.સર બી જે ગર્લ્સ, ગોરેગામ (૬/૬)
૨૭.માતોશ્રી ગંગાબા શિવજી કોઠારી , સાંગલી (૯/૯)

Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
Organ Donation : “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન
Exit mobile version