Viral video: બે મગર હોય એક સાયકલ સવારનો રસ્તો રોકી દીધો, પછી શું થયું? જુઓ આ વિડીયો…

Viral video: જે લોકોને જંગલ ફરવાની આદત હોય તેમની સામે અમુક વખત અજાણી અને અણ ધારેલી પરિસ્થિતિ આવી પડે છે.

by Hiral Meria
two alligator stops in way of a biker, and then... This happens.. look at the video.

News Continuous Bureau | Mumbai

Viral video: હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે વીડિયોમાં એક વિદેશી સાઇકલ સવાર ( Cyclist ) રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે અને રસ્તામાં અચાનક બે બહુ મજબૂત અને મોટા મગર આવી પડે છે. સાયકલ સવાર ને આગળ જવાની ચિંતા હોય છે ત્યારે મગર ( Crocodile ) રસ્તો છોડવા તૈયાર નથી. આવા સમયે સાઇકલ સવારે જે રીતે મગરને ખસેડ્યા તેનો વિડીયો વાયરલ થયો છે… 

Viral video: વાયરલ વિડિયો પછી લોકોએ શું પ્રતિક્રિયા આપી. 

સોશિયલ મીડિયા પર વિડીયો ( Crocodile video ) વાયરલ થઈ ગયા બાદ લોકોએ આ સાઇકલ સવારેને સલામ ઠોકતા કહ્યું કે તેણે બહુ યોગ્ય કામ કર્યું અને પ્રકૃતિ અને પર્યટનને નુકસાન પહોંચાડ્યા વગર પોતાનો રસ્તો કાઢ્યો.

આ સમાચાર પણ વાંચો:  Solar storm: સૂર્ય થી છૂટું પડેલું બે લાખ કિલોમીટર મોટું અગ્નિ વાદળ પૃથ્વી સાથે ટકરાયું. રાત્રી સમયે આકાશમાં ચમકારા થયા. જુઓ સુંદર ફોટોગ્રાફ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More