Botswana Mine: બોત્સવાનાની ખાણમાં વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો

Botswana Mine: આ ખાણથી અત્યાર સુધી 17 એવા હીરા મળ્યા છે જે 100 કેરેટ અથવા તેની ઉપરના છે.

by kalpana Verat
Botswana Mine Giant 2,492-carat diamond found in Botswana mine

News Continuous Bureau | Mumbai

Botswana Mine: આફ્રિકન દેશ બોત્સવાનામાં વિશ્વનો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. ગત 100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો ડાયમંડ છે. સફેદ રંગનો આ હીરો 2,492 કેરેટ જેમ તરીકે ઓળખવામાં આવે છે.

Botswana Mine Giant 2,492-carat diamond found in Botswana mine

આ ખાણથી અત્યાર સુધી 17 એવા હીરા મળ્યા છે જે 100 કેરેટ અથવા તેની ઉપરના છે.

Botswana Mine Giant 2,492-carat diamond found in Botswana mine

આ હીરો કેનેડાની માઈનિંગ કંપની લુકારા ડાયમંડ કોર્પે શોધ્યો છે. આ હીરાને એક્સ-રેનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવ્યો છે.

Botswana Mine Giant 2,492-carat diamond found in Botswana mine

આ સમાચાર પણ વાંચો: Diplomatic Blunder: મોટી ડિપ્લોમેટિક ભૂલ..પાકિસ્તાનમાં સુરક્ષાકર્મીઓએ PMને મળવા આવેલા જર્મન મંત્રીનું પર્સ ચેક કરવા માંગ્યું, પછી… શું થયું? જુઓ આ વીડિયોમાં

ગત એક સદીમાં જોવા મળેલ આ અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે.

Botswana Mine Giant 2,492-carat diamond found in Botswana mine

બોત્સવાનામાં એકથી એક મોટા હીરા નીકળ્યા છે. વિશ્વના ટોપ 10 મોટા હીરામાંથી છ બોત્સવાનાની ખાણથી નીકળેલા છે.

Botswana Mine Giant 2,492-carat diamond found in Botswana mine

આની પહેલા વર્ષ-1905માં વિશ્વનો સૌથી મોટો હીરો શોધવામાં આવ્યો હતો. તે હીરો 3106 કેરેટનો હતો. આ હીરાને ઘણા ભાગમાં કાપમાં આવ્યો હતો. આમાંથી કેટલાક હિસ્સો બ્રિટિશન ક્રાઉન જ્વેલ્સનો હિસ્સો પણ છે.

Join Our WhatsApp Community

You may also like