પરધન પરમન હરનકુવેશ્યા બડી ચતુર। તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન।। ભરતજીને બધુંઆવડે, પણ મંત્ર બરાબર બોલતા નથી. જ્ઞાન જાહેર કરવું ન હતું.…
Archives
-
-
હરણબાળે ગંડકી નદીમાં સ્નાન કર્યુંછે. ઝાડનાં સૂકાયેલાં પાદડાં ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય…
-
બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી. અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. બાળ ઝૂંપડીમાં નહિ પણ ભરતજીના મનમાં આવીને બેઠો છે. ઘર…
-
માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા ગયો. સેવામાં તન્મય થયેલો એટલે જાણે ખાંડ…
-
ભરતજી પ્રાર્થના કરે છે:-મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહિ. ભગવાનના તેજોમય સ્વરૂપનુંહુંચિંતન કરુંછું. અર્થ અને જ્ઞાન સાથે જપ કરો. શુકદેવજી…
-
છ વસ્તુમાં પરમાત્માએ માયા રાખી છે. (૧) ભોજનમાં મન ફસાય છે.(૨) દ્રવ્યમાં મન ફસાય છે.(૩) કપડામાં મન ફસાય છે. (૪) સ્ત્રીમાં મન…
-
જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે.તેઓ ઈન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદીપણ ન કરવો. બોલવાની ઇચ્છા જ ન થાય એટલે…
-
આગ્નીધ્રના ઘરે થયા નાભિ, નાભિના ઘરે ઋષભદેવ પુત્રરૂપે પ્રગટ થયા, ઋષભદેવજીજ્ઞાનનો અવતાર છે. જ્ઞાની પરમહંસોનુંવર્તન કેવું હોય તે બતાવવા, ભગવાને ઋષભદેવજીરૂપે જન્મ…
-
ઘરમાં ભક્તિ થતી નથી. અનેક પ્રકારના વિક્ષેપ, ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે બધા ગંગાકિનારે જવાના નથી, એટલે કહેવું પડે છે કે…
-
સીયારામ મય સબ જગ જાની, કરઉ પ્રનામ જોરિ જુગ પાની ।। જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડશે તો માનશે હાડચામડાની પૂતળી છે, વિષ્ટા,…