શ્રી શુકદેવજી બોલ્યા:-શ્રીમદ્ભાગવતની કથા, સાત દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના…
Archives
-
-
કરેલાં સત્કર્મને-પુણ્યને ભૂલી જાવ. પુણ્યનો અહંકાર સારો નથી. આ અહંકાર ગયા વિના ચિત્તશુદ્ધિશકય નથી.પુણ્ય ભૂલી જાવ, પરંતુ કરેલાં પાપને યાદ રાખો. મહાભારતમાં…
-
વિદ્યારણ્યમાતાજી! હુંશુદ્ધ થયો છું. મારે હવે કાંઈ માંગવુંનથી.તે પછી તેમણે પંચદશી નામનો વેદાંતનો ગ્રંથ લખ્યો. પ્રચેતાઓને ભગવાન નારાયણના દર્શન થયાં છે. નારાયણે…
-
શ્રવણાદિ સપ્ત પ્રકારનીભક્તિ સિદ્ધ કર્યા પછી એક વાર પતિનુંમરણ થયું એ જાણીદુ:ખી થયેલી તે કન્યાને પરમાત્માએસદ્ગુરુ રૂપે આવી બોધ કર્યો.ભક્તિના સાત પ્રકારો…
-
પશુઓ જાતિભેદ પાળે છે, ભેંસને જોવાથી બળદમાં વિકાર આવતો નથી. લોકો ગીતાજી વાંચે છે. પણ તેનો અમલ કરતા નથી.ભગવાને કહ્યુંછે, આ જાતિઓ,…
-
પૃથુ મહારાજ એક વાર અર્ચિ રાણી સાથે બેઠાછે. સનત્ કુમારો ત્યાં આવ્યા છે. સત્સંગથી તેમને વૈરાગ્ય થયો છે. અર્ચિ સાથે વનમાં ગયા…
-
પ્રભુના લાડીલા ભક્તો કાળના માથા ઉપર-મૃત્યુના માથા ઉપર પગ મૂકીને વૈકુંઠમાંજાય છે.ભાગવતના ચોથા સ્કંધમાં બારમા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં સ્પષ્ટ કહેલું છે કે…
-
રામચરિત માનસમાં પણ કહ્યુંછે કે:-પુત્રવતી જુવતી જગ સોઈ । રઘુવર ભગત જાસુ સુત હોઈ। સર્વના આશીર્વાદ મેળવે તે સર્વેશ્ર્વરને વહાલો લાગે. લોકો…
-
ત્યારે ભાગવતમાં ધ્રુવજી કહે છે ભગવાનની કથાશ્રવણનો કથાનંદ બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. આ વિરોધાભાસ કેમ?આમાં શું સાચું? મહાપુરૂષોએ પોતાની રીતે સમાધાન…
-
સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીનાં દર્શન માટે આતુર હોય છે, તેમ આ ભક્તોનાં દર્શન કરવા માટે ભગવાન પણ આતુર હોય છે. ભગવાન નારાયણ…