સંચિત પ્રારબ્ધ કર્મને બાળવા ત્રણ જન્મ લેવા પડે છે. ગીતાજીમાં ભગવાને કહ્યુંછે,બહુનાં જન્મનામન્તે । ગી.અ.૭.શ્ર્લો.૧૯. ઘણા જન્મોને અંતે જીવ મને પ્રાપ્ત કરે…
Archives
-
-
માતાના વાંકથી બાળક દુષ્ચરિત્રનો થાય છે.પિતાના દોષથી મૂર્ખ.વંશના દોષથી કાર્પણ્ય એટલે કે ભીરુ અને પોતાના દોષથી દરિદ્ર બને છે. દુ:શીલોમાતૃદોષેણ,પિતૃદોષેણ મૂર્ખતા। કાર્પણ્યં…
-
ધ્રુવ કહે છે:- વનમાં એકલો જતાં મને બીક લાગે છે. સુનીતિ કહે છે:-તુંએકલો નથી. મારા નારાયણ તારી સાથે છે. જીવ અનુભવ કરતો…
-
રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો. મુખ ફેરવી લીધું. ધ્રુવજીને આશા હતી કે પિતાજી જરુર ગોદમાં લેશે. ધ્રુવજીએ બે હાથ ઊંચા કર્યા.બાપુ મને ગોદમાં…
-
મનુષ્ય જો સુનીતિને આધીન બને તો સદાચારી અને સુરુચિને આધિન બને તો દુરાચારી બને છે. આ બે આનંદ તમારી પાસે મૂકયા છે-એક…
-
મૈત્રેયજી બોલ્યા:-મનુ મહારાજની ત્રણ કન્યાઓના વંશનુંવર્ણન કર્યું છે. મનુ મહારાજને બે પુત્રો હતા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાના વંશની કથા પંચમ સ્કંધમા…
-
સર્વમાં સદભાવ-સમભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાનો વિનાશ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદ્ભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ…
-
અનસૂયાએ ધ્યાન કર્યું અને ત્રણે દેવો ઉપર પાણી છાંટ્યું. ત્રિદેવો બાળક બની ગયા. પતિવ્રતામાં એવી શક્તિ છે. પાર્વતી વિચારે છે કે સવારના…
-
આ ત્રણ ગુણોમાં જીવ મળે છે. આ ત્રણ ગુણને છોડીને બ્રહ્મસંબંધ કરવાનો છે. ત્રિગુણાતીત બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ. શરીરમાં તમોગુણ…
-
મહાભારતના કર્ણપર્વ અને દ્રોણપર્વમાં આ વિષયનાં દૃષ્ટાંતો છે. કર્ણપર્વમાં કહ્યુંછે કે કર્ણજે વખતે રથનું પૈડુંખાડામાંથી કાઢતો હતો અને નિઃશસ્ત્ર હતો તે વખતે…