ગોઝારો દિવસ.. છત્તીસગઢમાં ટ્રેક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર સર્જાયો અકસ્માત, એક જ પરિવારના આટલા લોકોના નિપજ્યા મોત..

by Dr. Mayur Parikh
11 killed, several injured after truck collides with pickup van in Chhattisgarh

 News Continuous Bureau | Mumbai

  • છત્તીસગઢના બલૌદાબજારમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઘટી છે.
  • અહીં એક ટ્રેક અને પીકઅપ વાન વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં 11 લોકોના મોત થયા છે.
  • આ અકસ્માતમાં લગભગ 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. માર્ગ અકસ્માતની આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની છે.
  • જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે એક જ પરિવારના સભ્યો ખિલોરામાં પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More