2000 note exchange : શું હજુ પણ તમારી પાસે રૂ. 2000ની નોટ છે? તો વાંચો આ સમાચાર; હવે RBIએ કરી કંઈક આવી જાહેરાત

by kalpana Verat
2000 note exchange RBI Will Not Accept Or Exchange ₹ 2,000 Notes On April 1 Here's Why

 News Continuous Bureau | Mumbai

2000 note exchange :

  • 2000 રૂપિયાની નોટને લઈને RBIએ મોટી જાહેરાત કરી છે. 
  • નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે 1 એપ્રિલે લોકો રૂ. 2,000ની નોટો બદલી કે જમા કરાવી શકશે નહીં
  • વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે આ સેવા બંધ રહેશે. 
  • જોકે બાદમાં 2 એપ્રિલ 2024થી આ સેવા ફરી શરૂ થઈ જશે. 

આ સમાચાર પણ વાંચો :  પીળી ધાતુએ તોડ્યા તમામ રેકોડ,  પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂા. 70000ને પાર

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More