2000 Note :2000 રૂપિયાની નોટ અંગે RBIએ આપી મોટી અપડેટ, હજુ પણ આટલા કરોડ રૂપિયાની નોટો છે લોકો પાસે; જાણો આંકડા..

by kalpana Verat
2000 Note : Rs 2,000 Notes Worth Rs 7,581 Crore Still With Public: RBI

News Continuous Bureau | Mumbai

2000 Note :

  • ફરી એકવાર કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટને લઈને નવી માહિતી શેર કરી છે. 
  • રિઝર્વ બેંકે જણાવ્યું છે કે 2,000 રૂપિયાની નોટોમાંથી 97.87 ટકા બેંકોને પરત કરવામાં આવી છે. 
  • જોકે ચલણમાંથી હટાવવામાં આવેલી 7,581 કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે. 
  • ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો:  Pension: કુટુંબ પેન્શનરોની ફરિયાદોના અસરકારક નિવારણ માટે વિશેષ ઝુંબેશ, મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ કરાવશે શુભારંભ.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More