News Continuous Bureau | Mumbai
AAP Rajya Sabha :
- આમ આદમી પાર્ટીએ તેના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહને મોટી જવાબદારી સોંપી છે
- મીડિયા રિપોર્ટ મુજબ પાર્ટીએ રાજ્યસભામાં AAP સંસદીય દળના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
- સંજય સિંહની ગણતરી આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ પક્ષના મુદ્દાઓ પર પણ અવાજ ઉઠાવે છે.
- દીલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા બાદ પાર્ટીની જવાબદારી પણ સંજય સિંહ પાસે છે.
- સંસદીય પક્ષના અધ્યક્ષની પ્રાથમિક જવાબદારીઓમાંની એક સાંસદોની ટીમનું નેતૃત્વ અને સંચાલન કરવાની છે, જેમાં પક્ષના નેતૃત્વ અને ધારાસભ્યો વચ્ચે વાતચીતની સુવિધાનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો:  Team India Victory Parade: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને જોવા ઝાડ પર ચડી ગયો ફેન, બસ સામે આવતા જ પાડવા લાગ્યો ફોટા; પછી શું થયું? જુઓ આ વિડીયોમાં..
 
			         
			         
                                                        