Abyei Attack: દક્ષિણ આફ્રિકામાં સુદાનમાં અંધાધૂંધ ગોળીબાર, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત..

by kalpana Verat
Abyei Attack 52 Killed in Clashes in Disputed African Region of Abyei

News Continuous Bureau | Mumbai 

Abyei Attack: 

  • દક્ષિણ આફ્રિકામાં સુદાન શહેરમાં એક ખૂબ જ કમનસીબ ઘટના બની છે.
  • અહીંના અબેઈ વિસ્તારમાં બંદૂકધારીઓ અને ગ્રામીણો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે. 
  • આ અંધાધૂંધ ગોળીબારમાં 52 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 64થી વધુ લોકો ઘાયલ થયા છે.
  • ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. 
  • આ ઘટનામાં મૃતકોમાં સંયુક્ત રાષ્ટ્રના એક પીસકીપરનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Kutch Earthquake : કચ્છમાં ફરી ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા, લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More