175
News Continuous Bureau | Mumbai
- સ્કોટલેન્ડનાં ( Scotland Minister’ ) પ્રથમ મંત્રી ( women minister ) નિકોલા સ્ટર્જને પણ રાજીનામું ( resigns ) આપી દીધુ છે.
- સ્ટર્જને રાજીનામું આપતી વેળા કહ્યું કે, તેઓ દિલોદિમાગથી થાકી ગયા છે.
- આ રીતે કોઇ ટોપ પદથી મહિલાની પીછેહટનો 20 દિવસમાં આ બીજો બનાવ છે.
આ સમાચાર પણ વાંચો : નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશે વેગ પકડ્યો .
Join Our WhatsApp Community