ન્યુઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિન્ડા અર્ડન પછી સ્કોટલેન્ડના મહિલા મંત્રીનું રાજીનામું, વધુ એક વખત ટોપ પોસ્ટ પરથી મહિલાની છુટ્ટી

by Dr. Mayur Parikh
After Jacinda Ardern another women minister resigns from her post, this time its Scotland Minister'

 News Continuous Bureau | Mumbai

  • સ્કોટલેન્ડનાં ( Scotland Minister’ ) પ્રથમ મંત્રી ( women minister ) નિકોલા સ્ટર્જને પણ રાજીનામું ( resigns  ) આપી દીધુ છે.
  • સ્ટર્જને રાજીનામું આપતી વેળા કહ્યું કે, તેઓ દિલોદિમાગથી થાકી ગયા છે.
  • આ રીતે કોઇ ટોપ પદથી મહિલાની પીછેહટનો 20 દિવસમાં આ બીજો બનાવ છે.

આ સમાચાર પણ વાંચો : નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશે વેગ પકડ્યો .

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More