News Continuous Bureau | Mumbai
Air Pollution: છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં હવાની ગુણવત્તા નોંધપાત્ર રીતે બગડી છે.
વધતા જતા પ્રદુષણ વચ્ચે એક રિસર્ચ રિપોર્ટમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.
વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે લગભગ 21 લાખ લોકો મૃત્યુ પામે છે.
ભારતીય વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે અને વાયુ પ્રદૂષણને બરાબર કેવી રીતે ઘટાડી શકાય તે અંગે સંશોધનની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદૂષણને કારણે ચીનમાં સૌથી વધુ મૃત્યુ થાય છે. ચીન પછી ભારત બીજા ક્રમે છે..
આ સમાચાર પણ વાંચો : LPG Price Hike: ચૂંટણી પૂરી થતાં જ ફૂટ્યો મોંઘવારીનો બૉમ્બ, LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો.. જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે ..