Alexei Navalny : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વધુ એક વિરોધી નેતાનું થયું મોત,2020માં ઝેરના હુમલાથી માંડ માંડ બચ્યા હતા

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Alexei Navalny : 

  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવેલનીનું જેલમાં નિધન થઇ ગયું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ એક જેલમાં પડી જતાં અને બેભાન થયા બાદ મોત થઈ ગયું છે. જ્યાં તે પોતાની લાંબી જેલની સજા કાપી રહ્યા છે.
  • તેમના મૃત્યુના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.
  • જો કે તેમના મૃત્યુને રાજકીય હત્યા ગણવામાં આવી રહી છે, કારણ કે રશિયામાં આવતા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
  • અગાઉ 2020માં સાઇબિરીયામાં તેને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાના સમાચાર પણ આવ્યા હતા. જો કે, રશિયન સરકારે તેમની હત્યાના પ્રયાસોને નકારી કાઢ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Duo Euthanasia : નેધરલેન્‍ડ્‍સના આ યુગલે એકસાથે સ્‍વીકાર્યું ઇચ્‍છામૃત્‍યુ, એકસાથે પ્રાણ ત્યાગ્યા..

Join Our WhatsApp Community