યાત્રાળુઓ માટે સારા સમાચાર, આ તારીખથી શરૂ થઇ શકે છે અમરનાથ યાત્રાની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા!

by kalpana Verat
Amarnath Yatra 2023 registration begins today; here's how to register, fees and other details here

News Continuous Bureau | Mumbai

  • જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
  • દરમિયાન અહેવાલ છે કે, અમરનાથ યાત્રાનુંઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ શકે છે. 
  • અધિકારીઓનું કહેવું છે કે, 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે, ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી.
  • કહેવામાં આવી રહ્યું છે કે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની નોંધણી બેંકો દ્વારા એપ્રિલથી શરૂ થશે. દરરોજ 20 હજાર ભક્તોનું રજીસ્ટ્રેશન થશે.
  • સાથે જ એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે અમરનાથ યાત્રા 60 દિવસની હોઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો: પાણી સાચવીને વાપરજો.. મુંબઈના કુર્લા વિસ્તારમાં આગામી અઢી મહિના સુધી દર શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More