Ameen Sayani : અવાજના જાદુગર, રેડિયો સેલિબ્રિટી અમીન સયાનીનું થયું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ..

by kalpana Verat
Ameen Sayani Ameen Sayani, iconic radio presenter and voice of Geetmala, dies at 91

News Continuous Bureau | Mumbai 

Ameen Sayani  :

  •  રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન થયું છે. 
  • અમીન સયાનીએ 91 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. 
  • પ્રાપ્ત માહિતી મુજબ તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. તેમના દીકરા રઝીલ સયાનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.
  • અમીન સયાનીના નિધનના સમાચારથી તેમના ફેન્સમાં શોકની લહેર દોડી ગઇ છે. 
  • અમીન સયાની તેમના નામે 54,000 થી વધુ રેડિયો પ્રોગ્રામ પ્રોડ્યુસ કરવાનો/વોઈસઓવર કરવાનો રેકોર્ડ ધરાવે છે. 
  • લગભગ 19,000 જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સયાનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલ છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi In Jammu-Kashmir : PM મોદીએ દેશને આપી 32,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ, વિકસિત જમ્મુ કાશ્મીરના કર્યા ભરપૂર વખાણ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More