News Continuous Bureau | Mumbai
Amit Shah :
- કેન્દ્રીય મંત્રી અમિત શાહની મોટી બહેનનું સોમવારે મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
- તેઓ 65 વર્ષના હતા અને મુંબઇની એક હોસ્પિટલમાં ફેફસાના દર્દની સારવાર ચાલતી હતી ત્યાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધા
- છેલ્લા એક માસથી તેઓ મુંબઇમાં સારવાર હેઠળ હતા પરંતુ તેમાં સફળતા મળી નહીં.
- પોતાની મોટી બહેન રાજેશ્વરીબેન શાહના નિધનના સમાચાર મળ્યા બાદ અમિત શાહે ગુજરાતમાં તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Orange peel benefits : સંતરા ની છાલ ત્વચા પર લાવી શકે છે કુદરતી ચમક, તમે તેનો ઉપયોગ આ 4 રીતે કરી શકો છો..
Join Our WhatsApp Community