Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, આ બીમારી સામે હાર્યા જિંદગીની જંગ..

by kalpana Verat
Amit Shah Union home minister Amit Shah's elder sister passes away

News Continuous Bureau | Mumbai

Amit Shah : 

  • કેન્દ્રીય મંત્રી અમિત શાહની મોટી બહેનનું સોમવારે મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. 
  • તેઓ 65 વર્ષના હતા અને મુંબઇની એક હોસ્પિટલમાં ફેફસાના દર્દની સારવાર ચાલતી હતી ત્યાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધા 
  • છેલ્લા એક માસથી તેઓ મુંબઇમાં સારવાર હેઠળ હતા પરંતુ તેમાં સફળતા મળી નહીં. 
  • પોતાની મોટી બહેન રાજેશ્વરીબેન શાહના નિધનના સમાચાર મળ્યા બાદ અમિત શાહે ગુજરાતમાં તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો :  Orange peel benefits : સંતરા ની છાલ ત્વચા પર લાવી શકે છે કુદરતી ચમક, તમે તેનો ઉપયોગ આ 4 રીતે કરી શકો છો..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More