Anant Ambani’s pre-wedding bash : અંબાણી પરિવારમાં ‘સુપર ઈવેન્ટ’, દુનિયાભરની હસ્તીઓ જામનગરમાં; એરપોર્ટ 10 દિવસ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર..

by kalpana Verat
Jamnagar airport gets international status for Anant Ambani’s pre-wedding bash

News Continuous Bureau | Mumbai 

 Anant Ambani’s pre-wedding bash : 

  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઈ છે. 
  • જામનગરમાં ત્રણ દિવસ ચાલનાર ફંકશન માટે દેશ વિદેશના દિગ્ગજો પહોંચ્યા છે. 
  • હવે આ સમારોહને ધ્યાનમાં રાખીને જ જામનગરના એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દેવાયો છે. 
  • જામનગર એરપોર્ટ પર 25 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું આગમન વધી ગયું છે અને તેને 5 માર્ચ સુધી તેની પરવાનગી મળી ગઈ છે. 
  • અહીં તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું ઉતરાયણ થઇ શકશે.

આ સમાચાર પણ વાંચો : Rozgar Mela: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More