News Continuous Bureau | Mumbai
Anant Ambani’s pre-wedding bash :
- અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઈ છે.
- જામનગરમાં ત્રણ દિવસ ચાલનાર ફંકશન માટે દેશ વિદેશના દિગ્ગજો પહોંચ્યા છે.
- હવે આ સમારોહને ધ્યાનમાં રાખીને જ જામનગરના એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દેવાયો છે.
- જામનગર એરપોર્ટ પર 25 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું આગમન વધી ગયું છે અને તેને 5 માર્ચ સુધી તેની પરવાનગી મળી ગઈ છે.
- અહીં તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું ઉતરાયણ થઇ શકશે.
આ સમાચાર પણ વાંચો : Rozgar Mela: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે