News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal Arrested :
- દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આપ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
- AAP કાર્યકર્તાઓ આજે દિલ્હી સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.
- પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે અમે ભાજપના હેડક્વાર્ટરનો ઘેરાવ કરીશું
- સુપ્રીમ કોર્ટ આપની કાનૂની ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરી શકે છે. જે બાદ કેજરીવાલનું ભવિષ્ય નક્કી થશે.
આ સમાચાર પણ વાંચો : ED Arrest Kejriwal : ધરપકડ બાદ કેજરીવાલે ED લોકઅપમાં આ રીતે વિતાવી રાત, ઘરેથી મંગાવી આ વસ્તુઓ..