Arvind Kejriwal Bail: અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો; દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે..

by kalpana Verat
Arvind Kejriwal Bail Delhi HC puts stay on trial court’s order granting bail to Kejriwal in excise policy case

 News Continuous Bureau | Mumbai

 Arvind Kejriwal Bail: 

  • દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો લાગ્યો છે. 
  • કેજરીવાલની જામીન અરજી સામે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના આદેશ પર સુનાવણી સુધી સ્ટે રહેશે. 
  • એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય.
  • દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી. 

  આ સમાચાર  પણ વાંચો : International Yoga Day 2024 : જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં વિશ્વ યોગ દિવસ પર આપ્યો મોટો સંદેશ, જનતાને કરી આ ખાસ અપીલ

Join Our WhatsApp Community